ઉનાળામાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન


By 19, Mar 2023 07:02 PMgujaratijagran.com

ગુલમર્ગ

ઉનાળામાં ફરવા માટે ગુલમર્લ બેસ્ટ પ્લેસ છે. અહીં ઉનાળામાં પણ ઠંડા પવન આવતાં હોય છે.

મનાલી

દરિયા કિનારેથી 2050 મીટરની ઉંચાઈ પર સ્થિત મનાલી ઇન્ડિયાનું બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.

ગંગટોક

આ પ્લેસ કપ્સ માટે બેસ્ટ છે. અહીં ઉનાળામાં ઠંડું વાતાવરણ હોય છે.

કૂર્ગ

દરિયા કિનારે આવેલું કૂર્ગ હિલ સ્ટેશન દરેક ઋતુમાં ફરવા માટે બેસ્ટ છે.

મસૂરી

ક્વીન ઓફ હિલના નામથી જાણિતું મસૂરી ઉનાળામાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે.

શિમલા

ઠંડી હવાની મજા માણવા માટે શિમલા બેસ્ટ પ્લેસમાંથી એક છે.

પહેલગામ

ઉનાળામાં ફરવા માટે પહલગામ બેસ્ટ પ્લેસ છે. અહીં ઉનાળામાં ઓછું વાતાવરણ હોય છે.

પચમઢી

મધ્યપ્રદેશનું પચમઢી ઉનાળામાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

માર્ચથી જૂન સુધી ફરવા માટે બેસ્ટ છે આ 7 પ્લેસ, ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કરો એક્