માર્ચથી જૂન સુધી ફરવા માટે બેસ્ટ છે આ 7 પ્લેસ, ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કરો એક્


By Kishan Prajapati15, Mar 2023 07:15 PMgujaratijagran.com

ઋષિકેશ

શાંતિ અને મેડિટેશન સાથે ફરવાની મજા માણવા માટે ઋષિકેશ બેસ્ટ પ્લેસ છે.

કાઝિરંગા નેશનલ પાર્ક અસામ

વાઇલ્ડ લાઇફની મજા માણવા માટે અસમનું કાઝીરંગા નેશનલ પાર્ક બેસ્ટ પ્લેસ છે.

શિલોંગ

શિલોંગ એક ફેમસ હિલ સ્ટેશન છે. અહીં ઝૂ, ઓલ્ડ લાઇબ્રેરી, ગોલ્ફ કોર્સ જેવી ઘણી વસ્તુ જોવા મળે છે. આ ઉપરાંત માવલિનનોન્ગ અને ઉમિયમ લેક પણ જોવાલાયક છે.

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ માર્ચથી જૂન મહિના સુધી ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં ઘણાં એટ્રેક્શન છે.

ઉટી

ઉટી ફરવા માટે લાખો લોકો દર વર્ષે આવે છે. અહીં માર્ચ અને જૂન મહિના સુધી ઓછી ગરમી પડે છે.

જયપુર

પિંક સિટીના નામથી જાણિતું જયપુરમાં હવા મહેલ, સિટી પેલસ અને નાહરગઢ કિલ્લા પણ ફરવા માટે બેસ્ટ પ્લેસ છે.

કુર્ગ, કર્ણાટક

ભારતના કર્ણાટકમાં આવેલું કુર્ગ એવરગ્રીન ડેસ્ટિનેશન છે. અહીં માર્ચ મહિનામાં સ્ટોર્મ ફેસ્ટિવલ પણ ઉજવાય છે.

વાયનાડ

વાયનાડમાં ચેમ્બરા પીક-બનસુરા સાગર બંધ, લક્કીડી વ્યૂ પોઇન્ટ, મીનમુટ્ટી ફોલ્સ, કુરુવાદ્વીપ, વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અને ઘણાં ફરવા જેવા સ્થળો છે.

માઉન્ટ આબૂ

માર્ચ મહિનામાં વેકેશન પ્લાન કરવા માટે માઉન્ટ આબૂ ખૂબ સારું પ્લેસ છે. માઉન્ટ આબૂમાં ઉનાળામાં ઓછી ગરમી હોય છે.

ઉનાળામાં ફરવા માટે બેસ્ટ 8 હિલ સ્ટેશન્સ