ઉનાળામાં ફરવા માટે બેસ્ટ 8 હિલ સ્ટેશન્સ


By Kishan Prajapati14, Mar 2023 08:11 PMgujaratijagran.com

મનાલી

દરિયા કિનારાથી લગભગ 2,050 મીટરની ઉંચાઈ પર સ્થિત મનાલી ઇન્ડિયાનું બેસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. ઉનાળામાં હજારો લોકો ફરવા આવે છે.

ગુલમર્ગ

દરિયા કિનારાથી લગભગ 4 હજાર મીટરની ઉંચાઈ પર સ્થિત ગુલમર્ગ ઇન્ડિયાનું બેસ્ટ સમર ડેસ્ટિનેશન છે. અહીં ઉનાળામાં વાતાવરણ એકદમ ઓછું હોય છે.

ગંગટોક

ગંગટોક ઇન્ડિયાના સુંદર અને ફેમસ પ્લેસમાંથી એક છે. આ ઉનાળાની ઋતુમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે.

શિમલા

ઉનાળાની ઋતુમાં ઠંડી હવા અને લીલોતરી માટે શિમલા ખૂબ જ જાણિતું છે.

કુર્ગ

દક્ષિણ ભારતમાં ગરમી વધુ હોય છે. પણ દરિયાકિનારે ફરવા માટે ત્યાંના બેસ્ટ પ્લેસમાંથી એક છે.

મસૂરી હિલ સ્ટેશન

ક્વીન ઓફ હિલના નામથી જાણિતું મસૂરી ઉનાળામાં ફરવા માટેનું બેસ્ટ પ્લેસ છે. અહીં ઘણાં રોમેન્ટિક અને ટૂરિસ્ટ પ્લેસ છે.

પહલગામ હિલ સ્ટેશન

ભારતનું સ્વર્ગ કહેવાતું પહલગામ ઉનાળામાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં ઉનાળામાં સૌથી ઓછી ગરમી હોય છે.

પચમઢી

મધ્યપ્રદેશનું પચમઢી બેસ્ટ હિલ સ્ટેશનમાંથી એક છે. અહીંનું વાતાવરણ ઉનાળામાં ઓછું હોય છે.

હોળીની રજામાં આ જગ્યાને કરો એક્સપ્લોર