Jadi Buti: આ જંગલી વનસ્પતિ શિલાજીતનો બાપ છે, ખાતાની સાથે તમને મળશે ઘોડા જેવી તાક


By Vanraj Dabhi15, Feb 2025 12:24 PMgujaratijagran.com

શિલાજીત

શિવાજીત હંમેશા શારીરિક તંદુરસ્તી પ્રદાન કરવા માટે જાણીતું છે.

જંગલી વનસ્પતિ

જંગલોમાં એક ઔષધિ જોવા મળે છે જે વનસ્પતિને શિલાજીતનો બાપ માનવામાં આવે છે.

શું નામ છે

આ જંગલી વનસ્પતિનું નામ અશ્વગંધા છે.

ઔષધિ ઉપયોગ

આ વનસ્પતિનો ભારતમાં વર્ષોથી દવામાં ઉપયોગ કરવામાં આવે છે.

ક્યા જોવા મળે છે

તે વિથાનિયા સોમ્નિફેરા નામના નાના સદાબહાર વૃક્ષોમાં જોવા મળે છે, આ છોડ એશિયા, આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં ઉગે છે.

ભારતમાં ખેતી

તેની ખેતી ભારતના ઉત્તરપશ્ચિમના ભાગો જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, યુપી અને હિમાચલમાં થાય છે.

ફાયદાઓ

આયુર્વેદિક દવામાં તેનો ઉપયોગ જેમ કે આયુષ્ય વધારવા, શરીરને ઊર્જા પૂરી પાડવા, માનસિક તણાવ ઓછો કરવા, કબજિયાત અટકાવવામાં ફાયદાકારક છે.

કેવી રીતે તૈયાર

તેનો ઉપયોગ રસાયણ તરિકે પણ થાય છે, આ ઔષધિ મોટા પાયે ટોનિક તરીકે તૈયાર કરવામાં આવે છે.

ડોક્ટરની સલાહ લો

તમે આનો ઉપયોગ ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહ.

Bad Cholesterol: આ ચટણી ખાવાથી તમારી નસોમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ પાણીની જેમ વહી જશે