યુરિક એસિડ ઓછું કરી શકે છે આ ફળ


By 22, Feb 2023 07:00 AMgujaratijagran.com

યુરિક એસિડ

યુરિક એસિડ હાલ એવી સમસ્યા બની ગઇ છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે.

ખોરાક

શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે સરળ અને અસરકારક રીતે ખાવા-પીવામાં જરૂરી બદલાવ કરવામાં આવે.

પ્યૂરિનની માત્રા

જો તમારે પણ યુરિક એસિડ વધેલું છે તો એવી વસ્તુઓનું સેવન જરા પણ ના કરવું જેમાં પ્યૂરિનની માત્રા રહેલી હોય.

કંટ્રોલ

જો તમે આ ફળોને તમારા ડાયેટમાં સામેલ કરો તો યુરિક એસિડને નેચરલ રીતે કંટ્રોલ કરી શકાય છે.

નારંગી અને લીંબુ

જો તમારે યુરિક એસિડ હાર્ડ છે તો તમારે ડાયેટમાં સિટ્રસ ફ્રૂટ્સ જેવા કે નારંગી, આમળા અને લીંબુને જરૂર લેવા જોઇએ.

યુરિક એસિડ લેવલ

રોજ આનું સેવન કરવાથી ખૂબ જ જલદી અને સરળ રીતે યુરિક એસિડ લેવલને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ તેમાં રહેલા ફાયબરની માત્રા વધેલા યુરિક એસિડને ઓછું કરવાનું કામ કરે છે.

સફરજન

સફરજનમાં મૌલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં યુરિક એસિડની અસરને ખતમ કરવામાં મદદ કરે છે. આ સિવાય આમાં ભરપૂર માત્રા રહેલા ફાયબરથી પાચનને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

કેળા

કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રા હોય છે. રોજ કેળા ખાવાથી યુરિક એસિડના લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે

અનાનસ

અનાનસમાં રહેલાં તત્ત્વો દુખાવા અને સોજાને ઓછાં કરવામાં મદદ કરે છે. આમાં બ્રોમેલેન નામની એન્જાઇમ હોય છે જે પ્રોટીનને પાચનમાં મદદ કરે છે.

આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

Heath Tips: સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બાફેલા બટેકા, જાણો કેવી રીતે