100 વર્ષે એક જ વાર ખીલે છે આ ફૂલ, ખીલતાની સાથે જ પરિવારને વેર વિખેર કરી નાખે છે


By Vanraj Dabhi24, Sep 2023 12:46 PMgujaratijagran.com

120 વર્ષે આ ફુલ ખીલે છે

આજે અમે તમને એક એવા ફૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 120 વર્ષમાં એક જ વાર ખીલે છે.

પરિવારને વેર વિખેર કરી નાખે છે

આ ફૂલ એવું છે કે જે ખીલતીની સાથે જ તમારા પરિવારને વેર વિખેર કરી નાખે છે.

નામ છે હેનોન વાંસ

અમે જે ફૂલની વાત કરી રહ્યા છીએ તે હેનોન વાંસના ફૂલની છે.

વાંસનો એક પ્રકાર છે

આ એક વાંસનો પ્રકાર છે જેનું ફૂલ ખીલવામાં 120 વર્ષ લાગી જાય છે.

ફૂલ ખીલતા જ બરબાદી થાય છે

આ ફૂલ એવું છે, જે ખીલતાની સાથે જ બધુ બરબાદ થઈ જાય છે.

વૃક્ષ સૂકાઈ જાય છે

આ ફૂલ ખીલતા જ હેનાન વાંસનું વૃક્ષ સંપૂર્ણ રીતે સૂકાઈ જાય છે.

મૃત્યુ પામે છે

હેનોન વાંસ તેનું અસ્થિત્વ મીટાવી દે છે, એક પ્રકારે વાંસનું મોત થઈ જાય છે.

108 વર્ષ પહેલા ખીલ્યુ હતું આ ફૂલ

સંશોધકોના કહેવા અનુસાર હેનોન વાંસનું એક ફૂલ વર્ષ 1903 થી 1912 વચ્ચે ખીલ્યું હતું.

2028માં ખીલશે આ ફૂલ

એવું માનવામાં આવે છે કે હેનોન વાંસનું આ ફૂલ હવે સીધુ 2028માં ખીલશે.

ઘરે અલગ-અલગ ગારમેન્ટ્સને કેવી રીતે ડ્રાય ક્લીન કરવા, આવો જાણીએ