કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો થઇ શકે છે આ નુકસાન


By Pandya Akshatkumar08, Sep 2023 03:24 PMgujaratijagran.com

કુંડળી

હિન્દુ ધર્મમાં કુંડળીમાં ગ્રહોની સ્થિતિનું મજબૂત હોવું ખૂબ જરુરી છે જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે નુકસાન ભોગવવું પડે છે.

ચંદ્ર

ચંદ્રને હિન્દુ ધર્મમાં મનનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોવા પર વ્યક્તિ મનથી ખૂબ નબળો થાય છે.

સમસ્યા

મનથી નબળી વ્યક્તિ નિર્ણય લઇ શકતી નથી. વધુ પડતા લાગણીશીલ હોય છે અને માનસિક બિમારીઓ પણ થઈ શકે છે.

બીમારીઓ

ચંદ્ર નબળા હોવાથી જાતકને અનિદ્રા, તાવ, શરદી, અસ્થમા જેવા રોગ થઇ શકે છે.

ઉપાય

તમને જો આ લક્ષણો જણાય તો ચંદ્રને લગતા ઉપાયો અજમાવવા જોઈએ.

મંત્ર

તમારે દરરોજ ઓમ સોં સોમાય નમ:ની માળા કરવી જોઈએ.

વ્રત

સોમવારે ઉપવાસ રાખી, ખીર ખાવી જોઈએ. મહાદેવની ઉપાસના કરી દાન પુણ્ય કરવા જોઇએ.

ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ 4 રાશિ