જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને કેટલીક રાશિઓ ખૂબ પ્રિય છે. આવો જાણીએ જન્માષ્ટમીના અવસરે કઇ રાશિના જાતકોને થશે ફાયદો
આ રાશિના જાતકોને ખૂબ લકી ગણવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના આ રાશિના જાતકો પર વિશેષ આશિર્વાદ હોય છએ. તેમના દરેક કામ સારી રીતે પતી જાય છે.
કર્ક રાશિના જાતકો પર ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા હોય છે, જ્યોતિષ પ્રમાણે આ રાશિના જાતકો શ્રી કૃષ્ણની સાચા મનથી પૂજા કરે છે.
આ રાશિના જાતકોને જન્માષ્ટમીના દિવસે લાભ પ્રાપ્ત થશે. કૃષ્ણ ભગવાનના આશિર્વાદ પ્રાપ્ત થશે.
તુલા રાશિના જાતકો પર પણ કૃષ્ણ ભગવાનની કૃપા હંમેશા રહે છે. પ્રભુની કૃપાથી તેમના જીવનમાં માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે.