ખૂબ જ સારું ડિવિડન્ડ આપતી આ કંપની PPF, FD કરતા વધુ વળતર આપે છે


By 06, Mar 2023 04:37 PMgujaratijagran.com

હિન્દુસ્તાન ઝીંક

લાંબા ગાળાના રોકાણકારોને ખૂબ જ સારું વળતર આપ્યું છે.

શેરના ભાવની શું સ્થિતિ છે

શેરના ભાવ વર્તમાન સમયમાં રૂપિયા 311 આસપાસ છે. વર્ષની શરૂઆતમાં ભાવ રૂપિયા 320 હતો.

કેવી રહી ડિવિડન્ડની ઉપજ

હિન્દુસ્તાન ઝીંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ વખત વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરાયું છે. શેરદીઠ અનુક્રમે રૂપિયા 13, રૂપિયા 15.50 અને રૂપિયા 21 ડિવિડન્ડ આપ્યું હતું.

ડિવિડન્ડનો ઈતિહાસ

કંપનીએ શેરદીઠ 20મી જુલાઈ,2022ના રૂપિયા 21, 23મી નવેમ્બર,2022ના રોજ રૂપિયા 15.50 અને 30મી જાન્યુઆરી,2023ના રોજ 13 ચુકવણી કરી હતી.

PPF અને FDની તુલનામાં ડિવિડન્ડની ઉપજ

PPF પર 7.1 ટકા અને FD પરનું વ્યાજ 7-8 ટકા સુધી મળે છે. જોકે હિન્દુસ્તાન ઝીંકના શેરમાં રોકાણ કરવાના સંજોગોમાં શેરદીઠ ડિવિડન્ડ પેટેની ઉપજ રૂપિયા 15.50 ટકા વિતેલા નાણાકીય વર્ષમાં વળતર મળ્યું છે.

રોકાણ કરતા પહેલા ઓળખો સારા IPO