આગામી સમયમાં દેશમાં અનેક IPO આવી રહ્યા છે. જોકે રોકાણ માટે આ સારી તક રહેલી છે.
જ્યારે કંપનીના IPOમાં રોકાણ કરી રહ્યા છો તેને લગતા બિઝનેસ મોડલને વધારે સારી રીતે સમજી લેવું.
IPOમાં રોકાણ કરતાં પહેલા પ્રમોટર્સ અને શેરધારકોનું વિઝન જાણવું ખૂબ જ જરૂરી છે
રોકાણ કરતા પહેલા એવી કંપનીનું ભવિશ્ય અને તેમની આગામી યોજના અંગે જાણકારી જરૂરી છે