આ કંપનીએ IPO બાદ ત્રણ વખત આપ્યા બોનસ શેર


By Nileshkumar Zinzuwadiya2023-05-14, 22:54 ISTgujaratijagran.com

મલ્ટીબેગર રિટર્ન

વરુણ બેવરેજીસના IPOએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને રોકાણકારોને માલામાલ કર્યાં છે

કંપનીનો IPO

આ મલ્ટીબેગર IPO ઓક્ટોબર,2016માં રૂપિયા 440થી રૂપિયા 445 પ્રતિ ઈક્વિટી શેર પ્રાઈઝ બેન્ડ સાથે લોંચ થયો હતો

શેર લોટ

વરુણ બેવરેજીનો IPOના એક લોટમાં કંપનીના 33 શેરનો સમાવેશ થતો હતો. કંપનીના શેરનું શેરબજારમાં સારું લિસ્ટીંગ થયું હતું

ત્રણ વખત બોનસ શેર

લિસ્ટેડ થયા બાદ કંપનીએ ત્રણ વખત બોનસ શેર આપ્યા છે.દરેક વખતે કંપનીએ 1:2 રેશિયોથી બોનસ શેર આપ્યા

સરકાર એરલાયન્સ એરમાં રૂપિયા 300 કરોડનું ઈક્વિટી રોકાણ કરશે