સરકાર એરલાયન્સ એરમાં રૂપિયા 300 કરોડનું ઈક્વિટી રોકાણ કરશે


By Nileshkumar Zinzuwadiya2023-05-14, 22:36 ISTgujaratijagran.com

આર્થિક મુશ્કેલી

આર્થિક મુશ્કેલીનો સામનો કરતી એરલાઈન્સ એરમાં સરકાર રૂપિયા 300 કરોડનું રોકાણ કરશે

AI એસેટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ

એર ઈન્ડિયાનો હિસ્સો રહેલી એરલાઈન્સ એરની માલિકી હવે AI એસેટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ પાસે છે.

130 ઉડ્ડાન સંચાલન

એરલાઈન્સ એર દૈનિક આશરે 130 ઉડ્ડાન સંચાલન કરી રહી છે, જોકે કોવિડના સમયમાં તેની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી.

અધિકૃત મૂડી રૂપિયા 2 હજાર કરોડ

આંકડાકીય માહિતી પ્રમાણે અધિકૃત મૂડી રૂપિયા 2 હજાર કરોડ છે અને પેઈડ-કેપિટલ રૂપિયા 402.25 કરોડ છે.

વેસ્ટર્ન આઉટફિટમાં કહેર વર્તાવે છે સોનમ બાજવા