NSEની ડબ્બા ટ્રેડિંગ સામે કડક કાર્યવાહી, ઈશ્યુ કરી ચેતવણી
By Nileshkumar Zinzuwadiya
2023-05-13, 23:31 IST
gujaratijagran.com
કડક ચેતવણી
NSEએ છેલ્લા એક મહિનામાં ડબ્બા ટ્રેડિંગને લગતી પ્રવૃત્તિ સામે કડક ચેતવણી આપી છે
ટ્રેડિંગ પ્લેટફોર્મ
મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારી બાદ ડબ્બા ટ્રેડિંગ એટલે કે ગેરકાયેસર ટ્રેડિંગ પ્લેટફોર્મમાં તેજી જોવા મળી છે
જાગૃત્તિ માટે કામ
NSEએ જાગૃતિ કેળવવા માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ તૈયાર કર્યાં છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાગૃતિ વધારી છે
વિજીલન્સ
માર્કેટ ઈન્ટેલિજન્સ અને તપાસ ટીમ ટેલિગ્રામ, ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર ગેરકાયદેસર યોજનાને ઉત્તેજન આપતા લોકો પર કડક નજર રાખવામાં આવે છે
DLF રૂપિયા 20 હજાર કરોડની યોજના લોંચ કરશે
Explore More