DLF રૂપિયા 20 હજાર કરોડની યોજના લોંચ કરશે


By Nileshkumar Zinzuwadiya2023-05-13, 23:04 ISTgujaratijagran.com

રૂપિયા 19,710 કરોડની યોજના

અગ્રણી રિયલ્ટી કંપની DLF લિમિટેડ આગામી વર્ષ માર્ચ સુધીમાં રૂપિયા 19,710 કરોડની પરિયોજના શરૂ કરશે.

મજબૂત માંગ

કંપનીએ મકાનોની મજબૂત માંગને ધ્યાનમાં રાખી આશરે 12 હજાર કરોડ રૂપિયાના સેલ્સ બૂકિંગ મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે

સેલ્સ બૂકિંગ

કંપનીનું સેલ્સ બૂકિંગ ગયા નાણાકીય વર્ષમાં બે ગણુ થઈ વિક્રમજનક રૂપિયા 15,058 કરોડ થયું છે,જે 2021-22માં રૂપિયા 7,273 કરોડ હતું

8 હજાર કરોડની કમાણી

કંપની તેની આવાસ પરિયોજના ધ આર્બરથી રૂપિયા 8 હજાર કરોડની કમાણી કરી. આયોજના માર્ચ ત્રિમાસિક ગાળામાં ગુરુગ્રામમાં શરૂ થયેલી

સામંથા રૂથ પ્રભુના સિઝલિંગ વેસ્ટર્ન લુક્સ