હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક નાનીથી માંડીને મોટી વસ્તુઓ માટે ચોક્કસ નિયમ દર્શાવવામાં આવ્યા છે. જેને ફૉલો કરવાથી જીવનમાં પ્રગતિ સાધી શકાય છે.
આજે અમે આપને રાશિ અનુસાર કેટલાક એવા રૂમાલ વિશે જણાવીશું, જેને તમારી પાસે રાખવાથી તમારું જીવન સફળ થઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મેષ રાશિના જાતકોએ લાલ રંગનો રૂમાલ રાખવો જોઈએ. આનાથી તેમનું નસીબ ધીમે ધીમે ઊંચાઈએ પહોંચી શકે છે
જો તમે દેવાની સમસ્યામાંથી રાહત મેળવવા માંગો છો અને તમારી વૃષભ રાશિ છે, તો તમારે વાદળી રંગનો રૂમાલ રાખવો જોઈએ. આનાથી તમારું કામ થઈ જશે.
મિથુન રાશિના જાતકોએ આછા પીળા રંગનો રૂમાલ રાખવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે, અને ધનની તિજોરી પણ પૈસાથી ભરેલી રહેશે.
જો તમારી રાશિ કન્યા છે, તો તમારે સફેદ રંગનો રૂમાલ રાખવો જોઈએ. આનાથી તમારી દિવસ-રાત પ્રગતિ થઈ શકે છે
જો તમે ઈચ્છો છો કે, તમારા ઘરમાં ખુશીઓ આવે અને તમારી કુંભ રાશિ છે, તો તમારે જાંબલી રંગનો રૂમાલ રાખવો જોઈએ