ટીવી ઇન્ડસ્ટ્રીમાં બાળ કલાકારનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ હવે રિઅલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.
ટીવી શો બાલવીરથી કરિયરની શરૂઆત કરનારી બાળ કલાકાર અનુષ્કા સેન હવે રિઅલ લાઇફમાં ખૂબ જ હોટ લાગે છે.
બાલિકા વધૂ ટીવી સિરિયલથી ઘરે ઘરે જાણિતી થયેલી અવિકા રિઅલ લાઇફ બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.
અવનીત કૌર સોશિયલ મીડિયા પર હોટ એન્ડ સિઝલિંગ લૂક્સ શેર કરતી રહે છે.
જન્નત ટીવી સિરિયલ ફુલવાથી ખૂબ જ ફેમસ થઈ હતી. એક્ટ્રેસ તેના ગોર્જિયસ લૂકથી ફેન્સને ક્રેઝી કરતી રહે છે.
અશનૂર ટીવી અને ફિલ્મ બંનેમાં બાળક કલાકારનો રોલ પ્લે કરી ચૂકી છે. એક્ટ્રેસને હવે ઓળખવી પણ મુશ્કેલ છે.
બાળ કલાકાર અર્શિફા ખાન આજે સોશિયલ મીડિયા પર જાણિતી સ્ટાર છે. એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર 29 મિલિયન ફોલોઅર્સ છે.