કિડની ફેલ થવા પાછળ આ કારણ હોઇ શકે છે
By hariom sharma
2023-04-23, 08:17 IST
gujaratijagran.com
લક્ષણ
- યુરિનની ઉણપ - પગમાં સોજા - શ્વાસ લેવામાં સમસ્યા - થાક - છાંતીમાં દુખાવો
હૃદયની બીમારી
હૃદય સાથે જોડાયેલી કોઇ પણ પ્રકારની સમસ્યા થવા પર કિડની પર ખરાબ અસર થાય છે. કિડની ફેલ પણ થઇ શકે છે.
પ્રદૂષણ
વધુ પ્રદૂષણમાં રહેવાથી શરીરમાં ઓક્સિજનની ઉપણ થાય છે. અને ખરાબ હવા અંદર જાય છે, જેનાથી કિડની ફેલ થવાની સંભાવના વધી જાય છે.
લિવરનું સારી રીતે કામ ન કરવું
ઘણાં કારણોથી લિવર કમજોર થવા લાગે છે અને લિવર સારી રીતે કામ ન કરવા પર કિડની ફેલ થઇ શકે છે.
ડિહાઇડ્રેશન
શરીરમાં પાણીની ઉણપ થવા પર ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે, જેનાથી કિડની ખરાબ થઇ શકે છે. આનાથી બચવા માટે ખૂબ જ પણી પીવું અને જ્યૂસનું પણ સેવન કરવું.
ઇન્ફેક્શન
ઇ-કોલાઇ એક પ્રકારનું ઈન્ફેક્શન છે, જે યુરિનના માધ્યમથી કિડનીને ખરાબ કરી શકે છે. આવું ખરાબ પાણી પીવાથી પણ થાય છે.
હાઇ બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર હાઇ રહેવાથી પણ કિડની પર ખરાબ અસર થાય છે. હૃદયની બીમારી થવાની સાથે કિડની ફેલ થવાની સમસ્યા પણ થાય છે.
વધતા વજનને ઝડપથી ઘટાડે છે આ ઉપાય
Explore More