Coronavirus: કોરોનાના નવા વેરિયન્ટથી બચવા કરો આ 5 કામ


By Rakesh Shukla23, Dec 2022 06:27 PMgujaratijagran.com

રંગ બદલવામાં માહિર કોરોનાએ આખા વિશ્વમાં તબાહી મચાવી છે. જે આપણે બધા જાણીએ છીએ.Coronavirus

કોરોનાની અસર ઘટી રહી હોવાનું જણાઇ રહ્યું હતું ત્યાં ફરીથી તેના નવા વેરિયન્ટ BF-7એ પગ પેસારો કર્યો છે.BF-7

ચાલો જાણીએ કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે શું કરવું?Corona new Variant

કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પ્રસરે છે. તેથી તેનાથી બચવા માટે અંતર જાળવવું ઘણું જ જરૂરી છે.અંતર જાળવવું

જો તમે કોઇ સંક્રમિત જગ્યા અથવા વ્યક્તિને સ્પર્શ કરો તો પણ કોરોનાથી સંક્રમિત થઇ શકો છો. તેથી સંક્રમણથી બચવા માટે દિવસમાં અનેકવાર હાથ ધોવા અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો.&સાફ-સફાઈ

ઘરથી બહાર નીકળતી વખતે માસ્ક જરૂર પહેરો. તેનાથી તમે સંક્રમણથી બચી શકો છો.&માસ્કનો ઉપયોગ

કોરોના સંક્રમણથી બચવા માટે તમારે ટ્રાવેલ પણ ઓછામાં ઓછું કરવું જોઇએ. એક સ્થળથી બીજા સ્થળ પર જવાથી સંક્રમણની શક્યતા વઘી જાય છે.&કામ સિવાય બહાર જવાનું ટાળો

For More Stories like this:જો તમે હજી સુધી કોવિડનો બૂસ્ટર ડોઝ લીધો ન હોય તો તુરંત બૂસ્ટર ડોઝ લઇ લો.

Christmas Look 2022: Shilpa Shetty ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી