Christmas Look 2022: Shilpa Shetty ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી
By Sanket Parekh
23, Dec 2022 05:04 PM
gujaratijagran.com
શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર લાલ રંગની ટ્રાન્સપરન્ટ સાડીમાં પોતાના ફોટા શેર કર્યાં છે
શિલ્પાના આ રેડ સાડી લુકને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે
એક્ટ્રેસ અવારનવાર પોતાના ઈન્ડિયન લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાતી રહે છે.&
ડીવાને ઈન્ડિયન આઉટફિટ ખૂબ જ પસંદ છે. જેનો અંદાજો તમને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોથી આવી શકે છે.&
શિલ્પાની ફિટનેસની ચર્ચા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. એક્ટ્રેસ ડેઈલી એક્સરસાઈઝ કરે છે.
અભિનયની સાથે-સાથે અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે.&
For More Stories like this:Click here
Disha Pataniની જાળીદાર ડ્રેસમાં કિલર એક્સપ્રેસન આપતી તસવીરો વાયરલ
Explore More