Disha Pataniની જાળીદાર ડ્રેસમાં કિલર એક્સપ્રેસન આપતી તસવીરો વાયરલ
By Sanket Parekh
23, Dec 2022 04:40 PM
gujaratijagran.com
દિશા પટણી હંમેશા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. હાલ લેટેસ્ટ લુકને લઈને એક્ટ્રેસ છવાઈ છે
લેટેસ્ટ પોસ્ટમાં એક્ટ્રેસ બ્લેક કલરના જાળીદાર ડ્રેસમાં કિલર એક્સપ્રેસન આપી રહી છે
બિકિની લુક હોય કે સાડી લુક દિશા દરેક આઉટ ફિટમાં આકર્ષક લાગી રહી છે
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે પોતાના રુમર્ડ બૉયફ્રેન્ડ સાથે તસવીર શેર કરી છે
દિશાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે
For More Stories like this:Click here
Malaika Aroraએ બ્લેક આઉટફિટમાં બોલ્ડનેસની હદ વટાવી દીધી હતી
Explore More