Malaika Aroraએ બ્લેક આઉટફિટમાં બોલ્ડનેસની હદ વટાવી દીધી હતી


By Jagran Gujarati23, Dec 2022 01:23 PMgujaratijagran.com

બ્લેક આઉટફિટમલાઈકા અરોરા ક્રિસ-ક્રોસ ડ્રેસ બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

ફોટો બ્લેક અને વાઈટ ફોટોઆ સાથે અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા શેર કર્યા, ફેન્સને અભિનેત્રીનો હોટ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

એજ ઇઝ નંબરમલાઈકા 49 વર્ષની છે પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈ આ વાતનો અંદાજો લગાવી શકતું નથી.

બોલ્ડનેસબોલ્ડનેસની બાબતમાં પણ એક્ટ્રેસનો કોઈ હિસાબ નથી, મલાઈકા હંમેશા પોતાની બોલ્ડનેસથી પ્રભુત્વ ધરાવે છે.

મૂવિંગ ઈન વિથ મલાઈકાડિઝની પ્લસ હોટસ્ટાર પર અભિનેત્રીનો શો મૂવિંગ ઇન વિથ મલાઈકા ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે.

હોટનેસ ઓવરલોડછૈયા છૈયા ગીતથી મલાઈકાની હોટનેસ આજ સુધી ક્યારેય ઓછી થઈ નથી

All photo credit: Instagram/ Malaika AroraFor More Stories like this:

Today' Horoscope 23 December 2022