પતિ ભલે પ્રેમાળ રહ્યો, તો પણ દરેક પત્ની આ વાતો હંમેશા પોતાના પતિથી છૂપાવે જ છે


By Sanket M Parekh22, Jun 2023 04:23 PMgujaratijagran.com

પોતાની બીમારી

લગ્ન પહેલા ઘણી મહિલાઓ પોતાની બીમારીની વાત છૂપાવીને રાખે છે. આમ કરવા પાછળ અનેક કારણો હોઈ શકે છે.

જૂનો પ્રેમ

પત્ની ક્યારેય પોતાના પતિે પોતાના જૂના પ્રેમ વિશે વાત નથી કરતી. જેથી તેમને સબંધ વણસી શકે છે. આ વાત તેમના ભવિષ્યના જીવન માટે પણ સમસ્યા સર્જી શકે છે.

બચત

દરેક મહિલા ઘરના ખર્ચમાંથી કેટલાક પૈસાની બચત જરૂર કરે છે. આ રકમ વિશે પતિને કોઈ જાણકારી નથી હોતી, પરંતુ જરૂર પડવા પર પત્ની આ રકમ પતિને આપીને મદદ જરૂર કરે છે.

સિક્રેટ ક્રશ

જો તમારો કોઈ સિક્રેટ ક્રશ હોય, તો તેને તમારા પતિ સાથે જરા પણ શેર ના કરશો. જે તમારા ભાવિ જીવનમાં સમસ્યા સર્જી શકે છે.

બહેનપણીઓની વાતો

પોતાની બહેનપણી સાથે કરેલી વાતો ક્યારેય પતિ સાથે શેર ના કરવી જોઈએ. મહિલાઓ પોતાની બહેનપણીઓને બધુ બતાવી દેતી હોય છે, પરંતુ પતિને હંમેશા એવું જ કહે છે કે, તેણે આ વાત કોઈને નથી કહી.

પિયરની વાત

લગ્ન બાદ મહિલાઓ પોતાના પિયરના ઝઘડા અને મોટાભાગની વાતો પોતાના પતિથી છૂપાવીને રાખે છે. તેમને લાગે છે કે, આ કારણોસર ક્યાંક તેના પતિની નજરમાં પિયરની ઈમેજ ખરાબના બંધાઈ જાય.

આ રહી બ્લાઉઝની સૌથી બેસ્ટ ડિઝાઈન, જે તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવશે