આ પ્રકારે ડોરી સ્ટાઈલ આજકાર ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે પણ તમારી સાડીના બ્લાઉઝ સાથે આ પ્રકારે બ્લાઉઝ જરૂર ટ્રાય કરવો જોઈએ.
આ પ્રકારે સ્વીટનેક બ્લાઉઝ સાથે તમે સૌથી કુલ દેખાશો. જે તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે.
જો તમે સૌથી હટકે બ્લાઉઝની બેક ડિઝાઈન શોધી રહ્યાં હોવ, તો તમારે રિંગ સ્ટાઈલ બેક બ્લાઉઝ ડિઝાઈન ટ્રાય કરવી જોઈએ.
આ પ્રકારની ડોરી સ્ટાઈલ બ્લાઉઝ તમારે લહેંગા સાથે જરૂર ટ્રાય કરવ જોઈએ. જે તમને સૌથી અલગ લુક આપશે.
જો તમે બેકલેસ ડિઝાઈન બ્લાઉઝ કેરી કરવાનું પસંદ કરતા હોવ, તો તમારે આ પ્રકારની બૉલિવૂડ સ્ટાઈલ ડિઝાઈન જરૂર ટ્રાય કરવી જોઈએ.
આ પ્રકારના ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઈન ગર્લ્સ માટે બેસ્ટ છે. જેને તમે લહેંગા સાથે પેયર કરી શકો છો. જેને પહેર્યા બાદ દરેક જણ તમારા વખાણ કરશે.
આ પ્રકારે ટૉપ સ્ટાઈલ બ્લાઉઝ તમને ખૂબ જ ગમશે. જેને પહેરીને તમે ગોર્જીયસ લાગશો.