વાસ્તુશાસ્ત્રમા ઘરની દિશાઓ ઉપરાંત એવા પણ ઉપાય જણાયા છે જેનુ પાલન કરવાથી દુર્ઘટનાથી બચાવ થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાડીમા આ પાંચ વસ્તુઓ રાખો. આ 5 વસ્તુઓને રાખવાથી તમને ફાયદા ચોક્કસ મળશે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાડીના સીટની નીચે સૈંધાનુ મીઠુ રાખો. તેનાથી દુર્ઘટનાની થવાની શક્યતા ઓછી રહે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાડીમા પાણીની બોટલ જરુર રાખો. પાણીના કારણે લોખંડ સાથે જોડાયેલો વાસ્તુદોષ દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાડીમા ચાઈનીજ સિક્કા રાખવા શુભ માનવામા આવે છે. ચાઈનીજ સિક્કા રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાડીમા ગાડીમા કાચબો રાખવો ખૂબ જ લાભદાયી છે. તેને ગાડીમા રાખવાથી સમસ્યાઓ દૂર થાય છે.