60 વર્ષની ઉંમરે હાંડકાને મજબૂત બનાવશે આ સુપરફૂડ


By Nileshkumar Zinzuwadiya07, Apr 2025 04:19 PMgujaratijagran.com

દૂધ અને ડેરી ઉત્પાદન

દૂધ, દહીં અને પનીર કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત છે. તે હાંડકાને મજબૂત બનાવે છે અને વિટામીન D આપે છે

પાલક

પાલકમાં કેલ્શિયમ, મેગ્નિશિયમ અને વિટામીન K હોય છે, જે હાંડકાને મજબૂત કરે છે

સંતરા

સંતરામાં કેલ્શિયમ સાથે વિટામીન C પણ હોય છે, જે હાંડકાને મજબૂત કરે છે

બ્રોકલી

બ્રોકલીમાં કેલ્શિયમ સાથે સાથે વિટામીન K,C અને ફાઈબર હોય છે

પોસ્ટ ઓફિસમાં આ સ્કીમમાં મળશે બે વર્ષનું 29,776 રુપિયા વ્યાજ