પોસ્ટ ઓફિસમાં આ સ્કીમમાં મળશે બે વર્ષનું 29,776 રુપિયા વ્યાજ


By Kajal Chauhan07, Apr 2025 04:14 PMgujaratijagran.com

પોસ્ટ ઓફિસની બચત યોજના

બેંકની જેમ જ પોસ્ટ ઓફિસ પણ તેમના ગ્રાહકો માટે અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવી રહી છે. જેમાં રોકાણ કરીને તમે સારું એવું રિટર્ન મેળવી શકો છો.

ટાઈમ ડિપોઝિટ યોજના

પોસ્ટ ઓફિસની ટીડી એટલે કે ટાઈમ ડિપોઝિટ યોજનામાં તમે રોકાણ કરી શકો છો. આ સ્કીમ બેંકની એફડી સ્કીમની જેમ જ છે.

કેટલું વ્યાજ મળે છે

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ યોજનામાં 6.9 થી લઈને 7.5 ટકા સુધીનું વ્યાજ મળે છે.

કેટલું રોકાણ કરવું પડશે

જો તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 2 લાખનું 2 વર્ષ માટે રોકાણ કરવું પડશે.

કેટલા ટકા વ્યાજ મળશે

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 7 ટકા વ્યાજ મળશે.

2 વર્ષ બાદ કેટલા રુપિયા મળશે

2 લાખના રોકાણ પર તમને 29,776 રુપિયા વ્યાજ સહિત કુલ 2,29,776 રુપિયા મળશે.

પરફેક્ટ કિચન ક્વીન બનવા માટે આ સ્માર્ટ ટિપ્સ અજમાવો