આ 6 ભૂલો તમને બનાવી શકે છે કંગાળ


By 07, Feb 2023 11:18 PMgujaratijagran.com

વાસ્તુ દોષ

જો તમે સખત મહેનત કરવા છતાં સંપત્તિ એકત્રિત કરી સકતા નથી તો આ વાસ્તુ દોષનું કારણ હોઈ શકે છે.

મા લક્ષ્મી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જાણો કે કઈ ભૂલો છે, જેને લીધે માતા લક્ષ્મી નારાજ હોઈ શકે છે

અભિમાન ન કરો

કોઈ પણ વાતનું અભિમાન ન કરો. તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કમાણી કરેલી સંપત્તિ પણ બિનજરૂરી ખર્ચમાં જતી રહે છે

લાલચ ન કરશો

તમાજા જીવનમાં લાલચ કરો છો, તો તેને છોડી દો, કારણ કે તેને લીધે જે પૈસા પ્રાપ્ત કર્યાં છે તે ટકતા નથી.

ગંદા કપડા ન પહેરશો

ગંદા કપડા ક્યારેય પહેરવા જોઈએ નહીં, તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે

પગ ઘસડીને ચાલશો નહીં

જમીન પર પગ ઘસેડીને ચાલવું જોઈએ નહીં. તેને લીધે ઘરમાં ઉગ્ર વાતાવરણ બને છે.

આળસ કરશો નહીં

જો આળસુ હોય છે તેમને હંમેશા સંપત્તિને લગતી સમસ્યા રહે છે.

કોઈની ટીકા ન કરશો

જો તમે સૌની ટીકા કરતા રહેશો તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે

Heeng na Totka: હિંગના આ ઉપાયો બદલશે તમારું ભાગ્ય