Holi 2023: હોળીની રાતે અચૂક કરવા જોઈએ આ ઉપાયો


By Akshat Pandya27, Feb 2023 04:47 PMgujaratijagran.com

વેપારમાં થશે વૃદ્ધિ

21 ગોમતી ચક્ર લઇને હોળિકા દહનની રાતે શિવલિંગ પર ચઢાવો. તેનાથી ધંધામાં બિઝનેસમાં ફાયદો થશે.

ગરીબને અવશ્ય કરો દાન

હોળી પર કોઈ ગરીબને ભોજન આપો. તેનાથી દરેક મનોકામનાઓ ઝડપથી પૂરી થશે.

રાહુનો અશુભ પ્રભાવ સમાપ્ત થશે

એક નારીયેળ લઈને તેમાં અળસીનું તેલ નાંખો પછી તેમાં થોડો ગોળ નાખો અને તેને હોળીમાં નાંખી દો.

બેમુખી દીવો પ્રગટાવી બચાવો ધન

ધનહાનિથી બચવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વારે ગુલાલ નાંખો અને તેના પર બેમુખી દીવો પ્રગટાવો.

તો ધન હાની નહીં થાય

દીવો પ્રગટાવતી વખતે ધન હાનીથી બચવાની કામના કરો. જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે તેને હોળીની અગ્નિમાં નાંખી દો. આ ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરો, ધનહાની નહીં થાય.

કોઈ ટોટકાની અસર તમારા પર નહીં થાય

હોળિકા દહન પાસે ખાડામાં 11 અભિમંત્રિત કોડીઓ દબાવી દો. આગલા દિવસે તેને નીકાળીને ઘરની માટી સાથે વાદળી કપડામાં બાંધીને પાણીમાં વહાવી દો.

ઘરમાં રહેશે સુખશાંતિનું વાતાવરણ

હોળીકાની થોડી અગ્નિ ઘરના અગ્નિ ખૂણામાં તાંબા કે માટીના પાત્રમાં રાખો.

Holi 2023: હોળીમાં દરેક રંગનું હોય છે એક આગવું મહત્વ, જાણો દરેક રંગનું મહત્વ