હેલ્થ માટે ફાયદાકારક ટમેટા કોણે ન ખાવા તેની વાત કરીશું.
એસિડિટીની સમસ્યા હોય તે લોકોએ ટમેટા ન ખાવા જોઈએ. તેનાથી એસિડિટી વધી શકે છે.
પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકોએ વધુ પડતા ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.
બ્લડ પ્રેશરની સમસ્યામાં ટમેટા ઓછા ખાવા જોઈએ. તે બ્લડ પ્રેશર વધારે છે.
એલર્જી હોય તેઓએ ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.
જો વ્યક્તિને સ્નાયુનો દુખાવો હોય તેઓએ ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.
માથાનો દુખાવો હોય તો પણ ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.