ઘણા લોકો રીંગણનું શાક ભાવતુ હોય છે, પરંતુ શું તમે જાણો છો, તેનું સેવન ઘણા લોકો માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ
રીંગણમાં રહેલ પ્રોટીન અને રસાયણો એલર્જીની સમસ્યા થઈ શકે છે.
જો તમને એનિમિયા હોય તો રીંગણનું સેવન કરવાનું ટાળો. તેના સેવનથી શરીરમાં આયર્નની ઉણપ થાય છે.
રીંગણમાં ઠંડકની અસર હોય છે, તેથી શરદી,પિત્ત અને કફ હોય ત્યારે તેનું સેવન ન કરો.
ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તો આ શાકભાજીનું સેવન બિલકુલ ન કરો.
રીંગણમાં ઓક્સાલેટ હોય છે, તેથી રીંગણનું સેવન કિડનીની પથરીને વધારી શકે છે.
હાડકા અને સાંધાના દુખાવાના દર્દીઓએ રીંગણનું સેવન ન કરવું જોઈએ.
ગર્ભાવસ્થામાં સ્ત્રીઓની પાચન અને રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે અને રીંગણમાં રહેલા રસાયણો અને અન્ય તત્વો ગર્ભાવસ્થા દરમિયાન નુકસાનકારક હોઈ શકે છે.
રીંગણ ખાવા માટે આ વાતોનું ધ્યાન રાખો. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.