જે લોકોને પેટ ફૂલવું,ગેસ,અપચો કે ઝાડા જેવી સમસ્યાઓ છે,તો દૂધીનો જ્યુસ આ સમસ્યાઓને વધુ વધારી શકે છે.
પથરીની સમસ્યાથી પીડિત લોકોએ દૂધીના જ્યુસનું સેવન ન કરવું જોઈએ.
હાઈપોગ્લાયસીમિયાના દર્દીઓએ પણ દૂધીનો જ્યુસ ન પીવો જોઈએ કારણ કે આ જ્યુસ બ્લડ સુગર લેવલને ઘટાડી શકે છે.
જો તમને એલર્જીની સમસ્યા હોય તો તમારે મોટી માત્રામાં દૂધીનો જ્યુસ પીવાનું ટાળવું જોઈએ.
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દૂધીનો જ્યુસ ઓછી માત્રામાં પીવો.
અહીં આપેલી માહિતીને અપનાવતા પહેલા,કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.