હેલ્થની દ્રષ્ટિએ ગાજરના ઘણા ફાયદા છે, પરંતુ 5 લોકોએ ગાજર ન ખાવાની સલાહ અપાઈ છે.
આમ તો તમે ગાજરનું સલાડ, હલવો, અથાણું, શાક, પરાઠા અને બીજી ઘણી રીતે સેવન કર્યું હશે.
જેમને દાતનો દુખાવો હોય તેમણે વધુ પડતા ગાજરનું સેવન ન કરવું.
જેમને બીપી કે ડાયિબિટિસની સમસ્યા હોય તેઓએ ગાજન ન ખાવા જોઈએ. તે સુગર વધારે છે.
જેમને એલર્જી હોય તેઓએ ગાજર ન ખાવા. ગાજરમાં રહેલું તત્વ આ સમસ્યાને વધારે છે.
બાળકને સ્તનપાન કરાવતી મહિલાએ ગાજરનું સેવન ન કરવું જોઈએ. માતાના દૂધનો ટેસ્ટ બદલાઈ જાય છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.