ખરાબ ખાવાપીવાની આદતોના કારણે હાર્ટમા બ્લોકેજ થવાના જોખમ વધી જાય છે, પરંતુ કેટલાક એવા સુપરફૂડ્સ પણ છે, જેના સેવનથી હાર્ટમા જોવા મળતી બ્લોકેજની સમસ્યાથી બચી શકાય છે. ચલો જાણીએ એ ફૂડ્સ વિશે.
એવોકાડોમા રહેલુ ફેટ શરીરમા રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે. જે હાર્ટ અટૈકના જોખમને ઓછુ કરે છે.
ઓટ્સમા સારી એવી માત્રામા ઓટ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે. તે ધમનીઓમા જોવા મળતા બ્લોકેજના ખતરાને ઘટાડે છે.
લસણમા એંટી ઈફ્લેમેટરી અને એંટી ઓક્સિડેંટ્સ ગુણ હોય છે, જે શરીરમા બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખે છે.
ગ્રીન ટીમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ હાર્ટને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. તે હાર્ટના બ્લોકેજના જોખમને ઘટાડે છે.
કેળ અને પાલક જેવા પાંદડા વાળા શાકભાજીમા ઘણા વિટામિન્સ અને એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે, જે હાર્ટમા થતી બ્લોકેજની સમસ્યાથી બચાવે છે.
હળદરમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ હોય છે, જે શરીરમા રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. હળદરના સેવનથી બ્લડ ફ્લો પણ સુધરે છે.