કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે Amyra Dastur ના આ ડ્રેસીઝ


By Dharmendra Thakur16, Jan 2023 05:53 PMgujaratijagran.com

જો તમે પાર્ટીઝના શૌકીન છો તો તમે એક્ટ્રેસ અમાયરા દસ્તુરના આઉટફિટ્સને ટ્રાઇ કરી શકો છો. સિલ્વર સ્પાર્ક ડ્રેસમાં એક્ટ્રેસ ઘણી ખૂબસૂરત લાગી રહી છેસિલ્વર સ્પાર્ક

કોકટેલ પાર્ટીમાં સ્ટાઇલનો તડકો લગાવવા માટે અમાયરાનો આ ડ્રેસ એકદમ પરફેક્ટ છેબેકલેસ

અમાયરા દસ્તુરનો આ ગ્રીન કલરનો શિમરી ક્રિસ ક્રોસ ડ્રેસ કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છેશિમરી લુક

બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં અમાયરા દસ્તુર ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છેશોર્ટ ડ્રેસ&

આકર્ષણના મામલે અભિનેત્રી દરેકને ટક્કર આપે છેઆકર્ષક&

જો તમને સિમ્પલ સોબર લુક પસંદ છે તો તમે આ એક્ટ્રેસનો આ &આઉટફિટ ટ્રાઇ કરી શકો છોલોન્ગ ગાઉન

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ AMYRA DASTUR&

Ram Charanની વાઈફ ઉપાસનાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, વાયરલ થયા ફોટોઝ