Ram Charanની વાઈફ ઉપાસનાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, વાયરલ થયા ફોટોઝ
By Manan Vaya
16, Jan 2023 04:51 PM
gujaratijagran.com
સાઉથ સ્ટાર રામ ચરણની વાઇફે સોશિયલ મીડિયા પર અમુક તસવીરો કરી છે જેમાં તેનો બેબી બમ્પ દેખાય છે.&
તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આ ઉત્તરાયણ મારા માટે બહુ ખાસ છે&
તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આ ઉત્તરાયણ મારા માટે બહુ ખાસ છે&
રામ ચરણ અને ઉપાસના બહુ જલ્દી પેરેન્ટ્સ બનવાના છે
રામ અને ઉપાસના લગ્નના 10 વર્ષ પછી પેરેન્ટ્સ બની રહ્યા છે
તાજેતરમાં રામ ચરણની RRRએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો
ઉપાસનાના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ છે
ALL PHOTO CREDIT: INSTAGRAM&
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Shraddha Das નો ટ્રેડિશનલ અવતારમાં આકર્ષક લુક
Explore More