OMG: આ ખતરનાક પ્રાણીઓ કિંગ કોબ્રાને પણ ખાય જાય છે!


By Vanraj Dabhi30, Aug 2024 06:31 PMgujaratijagran.com

કિંગ કોબ્રા

કિંગ કોબ્રાને દુનિયાનો સૌથી ખતરનાક સાપ માનવામાં આવે છે.

આ પ્રાણીઓ કિંગ કોબ્રાને ખાય જાય છે

વિશ્વમાં ઘણા ખતરનાક પ્રાણીઓ છે જે કિંગ કોબ્રાને પણ નથી છોડતા. આ પ્રાણીઓ તેને મારીને ખાય જાય છે, ચાલો જાણીએ.

મગર

આ લિસ્ટમાં મગરનું નામ સૌથી પહેલા આવે છે. મગરમાં એટલી તાકાત હોય છે કે તે કિંગ કોબ્રાને ખાય જાય છે.

પાણીમાં અને જમીન પર શિકાર કરી શકે છે

મગર એક એવુ પ્રાણી છે જે કિંગ કોબ્રાનો શિકાર પાણીમાં અને જમીન પર કરી શકે છે.

બાજ

બાજને આપણે ગરુડ અથવા શમળી પણ કહીએ છીએ. જે કિંગ કોબ્રાને પકડીને ખાય શકે છે.

મારવાની રીત

કિંગ કોબ્રાને પકડવાની ગરુડની પદ્ધતિ થોડી કેઝ્યુઅલ છે. તે ઉપરથી કિંગ કોબ્રા પર હુમલો કરે છે અને તેને હવામાં લઈ જઈને શીકાર કરે છે.

નોળીયો

નોળિયો પ્રાણી કિંગ કોબ્રા સાથે લડવા અને મારવા માટે વિશ્વભરમાં જાણીતું છે. તે તેની ચાલાકીથી કિંગ કોબ્રા પર હુમલો કરે છે.

જંગલી ભૂંડ

જંગલી ભૂંડ તેમના તીક્ષ્ણ દાંત વડે કરડીને કિંગ કોબ્રાને મારી નાખે છે.

વાંચતા રહો

આ પ્રાણીઓ કિંગ કોબ્રાને મારીને ખાઈ શકે છે. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Murmura Ladoo Recipe: મમરાના લાડુ બનાવાની યુનિક રેસીપી