તાજેતરમાં એક ઈન્ટર્વ્યૂ દરમિયાન પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, તેણે 30 વર્ષની વયે જ પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવી દીધા હતા. આમ એક્ટ્રેસે પોતાની માતાની સલાહ પર કર્યું હતુ.
હકીકતમાં પ્રિયંકા ચોપરાની માતા વ્યવસાયે ગાયનેક છે. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને કામ કરનાર યુવતીઓ માટે 35 વર્ષ બાદ માતા બનવું મુશ્કેલ થઈ જાય છે.
અન્ય એક્ટ્રેસ પણ એવી છે, જેમણે પ્રિયંકા ચોપરાની જેમ પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવી ચૂકી છે.
કાજોલની નાની બહેન તનીષા મુખરજીએ પણ 39 વર્ષની વયે પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવી દીધા છે.
જસ્સી જેસી કોઈ નહીં ફેમ મોના સિંહ પણ પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવી ચૂકી છે. એક્ટ્રેસે
47 વર્ષની ફેમસ ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે પણ 36 વર્ષની વયે પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવ્યા હતા. જે બાદ 43 વર્ષની વયે સરોગેસીની મદદથી માતા પણ બની છે.
આ લિસ્ટમાં રાખી સાવંતનું નામ પણ છે. એક્ટ્રેસે માતા બનવા માટે પોતાના એગ્ઝ ફ્રીઝ કરાવી રાખ્યા છે