આ હિન્દુ સેલિબ્રિટીઝે અચાનક મુસ્લિમ ધર્મ અપનાવ્યો, જાણો તેમના વિશે


By Sanket Parekh31, Mar 2023 04:20 PMgujaratijagran.com

દીપિકા કક્કડ

દીપિકા કક્કડે પોતાના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે નિકાહ બાદ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે

વિવિયન ડિસેના

વિવિયન ડિસેનાએ જણાવ્યું હતું કે, તેઓ 2019થી ઈસ્લામ ધર્મ અનુસાર પોતાનું જીવન જીવી રહ્યાં છે

રાખી સાવંત

રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા બાદ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે. હવે એક્ટ્રેસનું અસલી નામ ફાતિમા છે.

આયશા ટકિયા

ફરહાન સાથે લગ્ન કર્યા પહેલા આયશા ટકિયાએ ધર્મ પરિવર્તન કર્યું હતુ. જે બાદ બન્નેએ ઈસ્લામિક રીતિ-રિવાઝ મુજબ નિકાહ કર્યા હતા

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે નવાબ મન્સૂર અલીખાન પટૌડી સાથે લગ્ન કર્યા પહેલા પોતાનું નામ બેગમ આયશા સુલ્તાના રાખી લીધુ હતુ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરાવી લીધુ હતુ.

અમૃતા સિંહ

સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પહેલા અમૃતા સિંહ શીખ ધર્મને ફૉલો કરતી હતી

સરોજ ખાન

દિવંગત કોરિયો ગ્રાફર સરોજ ખાનનું અસલી નામ નિર્મલા હતુ. તેમણે જ્યારે રોશન ખાન સાથે લગ્ન કર્યા, ત્યારે મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો.

કરીના કપૂર

સૈફ અલી ખાનની બીજી પત્ની બનવા માટે કરીના કપૂરે ઈસ્લામ કબૂલ કર્યો છે.

દિવ્યાંકા ત્રિપાઠીના ઈન્ડિયન લુક્સ છે ગજબ