દિવ્યાંકા ત્રિપાઠીના ઈન્ડિયન લુક્સ છે ગજબ


By Dharmendra Thakur31, Mar 2023 04:10 PMgujaratijagran.com

શાનદાર અભિનેત્રી

ટીવીની ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો દરેક લુક ઘણો શાનદાર હોય છે

બ્યુટીફુલ લુક્સ

દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે

ટ્રેડીશનલ ડ્રેસિસ

દિવ્યાંકાની પાસે વેસ્ટર્નની સાથે સાથે ઈન્ડિયન ડ્રેસનું પણ શાનદાર કલેક્શન છે

વેડિંગ પરફેક્ટ

હેવી વર્કમાં અભિનેત્રીનો આ શરારા લુક ઘણો ખૂબસૂરત લાગી રહ્યો છે

બ્યૂટી ઈન લહેંગા

મલ્ટી કલર હેવી વર્ક વાળા લહેંગામાં દિવ્યાંકાનો લુક શાનદાર છે

સાડી લુક્સ

લહેંગો હોય કે પછી સાડી દિવ્યાંકા દરેક ડ્રેસમાં હુસ્નની મલ્લિકા લાગે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બૉલિવૂડના આ સ્ટાર્સે ઑનસ્ક્રીન લિપલૉક કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો, કરોડોની ઑફર ફગાવી