બૉલિવૂડના આ સ્ટાર્સે ઑનસ્ક્રીન લિપલૉકનો સ્પષ્ટ ઈનકાર કર્યો, કરોડોની ઑફર ફગાવી


By Sanket Parekh31, Mar 2023 04:06 PMgujaratijagran.com

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ ફિલ્મોમાં ભલે ગમે તેટલા બૉલ્ડ સીન આપ્યા હોય, પરંતુ એક્ટ્રેસે ઑનસ્ક્રીન લિપલૉક કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

તમન્ના ભાટિયા

સાઉથથી લઈને બૉલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર તમન્ના ભાટિયા કોઈ પણ ફિલ્મ સાઈન કરતાં પહેલા નો કિસિંગ સીનની શરત રાખે છે

અસિન

હાલ અસિન ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ એક્ટ્રેસે 'ગજની' ફિલ્મમાં આમિર ખાનને ઑનસ્ક્રીન લિપલૉક કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી, ત્યારથી જ તેણે ઑનસ્ક્રીન લિપલૉક ના કરવાની કસમ લીધી છે

કંગના રણોત

કંગનાએ ભલે બૉલિવૂડમાં બોલ્ડ એક્ટ્રેસ તરીકે પોતાની શરૂઆત કરી હોય, પરંતુ તે ફિલ્મોમાં લિપલૉક જેવા સીન આપવાથી દૂર રહે છે.

રવીના ટંડન

શિલ્પા જ નહીં, 90ના દાયકાની મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડને પણ ક્યારે ફિલ્મોમાં લિપલૉક સીન નથી કર્યો.

સલમાન ખાન

સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો ફેમિલી ડ્રામા હોય છે. આથી તે ખાસ ધ્યાન રાખે છે કે, લિપલૉક જેવા સીન ફિલ્મના ના હોય.

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ ઑડિયન્સને હસાવવામાં વિશ્વાસ ધરાવે છે. આથી તે પોતાની ફિલ્મોમાં હંમેશા લિપલૉક જેવા કિસિંગ સીન્સ કરવાથી દૂર રહે છે.

મૌની રોયના ટ્રેન્ડી લહેંગા બ્લાઉઝ ડિઝાઈન