મૌની રોય પોતાના લુક્સને લઇને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન અભિનેત્રી પોતાના દરેક લુકમાં શાનદાર દેખાય છે
મૌની રોયના સિલેક્ટેડ લહેંગા લુક્સને તમે ફેસ્ટિવ અને વેડિંગ ફંક્શનમાં કેરી કરી શકો છો
અભિનેત્રી આ ચિકનકારી વ્હાઈટ લહેંગા સમરના લગ્નો માટે બેસ્ટ છે
અભિનેત્રીનો આ લાઈટ પિંક કલર ઓર્ગેન્ઝા લેહેંગા પણ ઘણો સ્ટનિંગ લુક આપી રહ્યો છે
મૌનીનો આ બ્લેક સેક્વિન લહેંગા રેડ સ્ટોન બિગ હેંગિંગ ઈયરરિંગ તમારા પાર્ટી લુકમાં ચાર ચાંદ લગાવી દેશે