શ્વેતા તિવારીની સુંદરતાએ ફેન્સનું મન મોહી લીધું
By Gujarati Jagran
31, Mar 2023 03:49 PM
gujaratijagran.com
શ્વેતા તિવારી આજે ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે
કસોટી ઝિંદગી કીમાં પ્રેરણાના રોલમાં શ્વેતાને સારી લાઈમલાઈટ મળી
શ્વેતાએ ટીવી સીરિયલ ઉપરાંત ઘણી ભોજપૂરી ફિલ્મોમાં કામ કર્યું છે
શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
શ્વેતાના ફેન્સ તેને ટ્રેડિશનલ અવતારમાં પણ પસંદ કરે છે
શ્વેતા નિયમિત અંતરે બોલ્ડ ફોટોશૂટની તસવીરો પણ શેર કરે છે
શ્વેતા તિવારી ફિટનેસ ફ્રીક છે, તે દરરોજ વર્કઆઉટ કરે છે
શાહિદની લેડી લવ મીરાના ક્લાસી વેસ્ટર્ન લુક્સ
Explore More