શાહિદની લેડી લવ મીરાના ક્લાસી વેસ્ટર્ન લુક્સ


By Dharmendra Thakur30, Mar 2023 06:14 PMgujaratijagran.com

શાહિદની લેડી લવ

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને તેની લેડી લવ મીરા રાજપૂતની જોડીને ફેન્સ ઘણા પસંદ કરે છે

ઈન્ટરનેટ સેન્સેશન

અભિનેતા શાહિદ પોતાના અભિનય જ્યારે મીરા પોતાના લુક્સને લઇને ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે

શોર્ટ ડ્રેસ

મીરાનો આ વ્હાઈટ કલરનો રેપ અરોન શોર્ટ ડ્રેસ લુક ઘણો એલિગેન્ટ લુક આપી રહ્યો છે

સ્ટાઈલિશ લુક

અભિનેત્રી સિમ્પલ ડ્રેસને પણ સ્ટાઈલિશ રીતે કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લુક આપે છે

ક્લાસી લુક

અભિનેત્રીનો આ ઓલ વ્હાઈટ ટોપ અને ટ્રાઉઝર લુક ડેનિમ આઉટફિટ પણ ઘણો ક્લાસી લુક આપી રહ્યો છે

સમર પરફેક્ટ

સમર સિઝનમાં મીરાનો આ સ્કર્ટ, ક્રોપ ટોપ અને સ્કાર્ફ લુક પરફેક્ટ રહેશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અભિનેત્રીઓના સમર પરફેક્ટ વ્હાઇટ લુક્સ