લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ બૉલિવૂડની આ ટૉપ એક્ટ્રેસ


By Sanket Parekh13, Jan 2023 05:50 PMgujaratijagran.com

એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પોતાના બીજા લગ્નના 4 મહિના બાદ જ પુત્રને જન્મ આપ્યો હતો

નેહા ધુપિયાએ અંગદ બેદીએ ચૂપચાપ લગ્ન કર્યાં હતા અને તેના થોડા દિવસો બાદ બાળકીને જન્મ આપ્યો હતો

નીના ગુપ્તાએ પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની સાથે રિલેશનમાં હતી અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીનું નામ આ લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસે બોની કપૂર સાથે લગ્ન કર્યાં તેની પહેલા 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી.

જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક રિલેશન દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જે બાદ બન્નેએ લગ્ન કરી લીધા હતા.&

એક્ટ્રેસ કલ્કી કોચલિન હાલ ઈઝરાયલી બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે લિવ ઈનમાં રહે છે. એક્ટ્રેસને એક બાળકી છે.&

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Feng Shui tips: તમારા રુમમાં ડ્રિમ કેચર લગાવી પોઝિટિવિટી મેળવો