Feng Shui: તમારા રુમમાં ડ્રિમ કેચર લગાવી પોઝિટિવિટી મેળવો


By AkshatKumar Pandya13, Jan 2023 05:15 PMgujaratijagran.com

ડ્રિમ કેચર દેખાવમાં જેટલું સુંદર લાગે છે તેટલા ફાયદા પણ તેનામાં હોય છે.&

ડ્રીમ કેચર માત્ર ઘરમાં સજાવટ માટે નથી પરંતુ વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર તેના ઘણા બધા ફાયદા પણ છે.

ફેંગશુઈ અનુસાર ડ્રીમ કેચરને રુમમાં લગાવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ પોઝિટિવિટી મળે છે.

ખરાબ સપનાઓ આવે છે? તો ડ્રીમ કેચરથી તમને ઘણો લાભ થઇ શકે છે.

ડ્રિમ કેચરને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવું જોઇએ.

ઘરના રસોડામાં અને બાથરુમમાં કદી પણ ડ્રિમ કેચર ન લગાવવું જોઇએ.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

પ્લસ સાઈઝ લોકો માટે પરફેક્ટ છે Bharti Singhના આ આઉટફિટ્સ