પ્લસ સાઈઝ લોકો માટે પરફેક્ટ છે Bharti Singhના આ આઉટફિટ્સ
By Sanket Parekh
13, Jan 2023 04:58 PM
gujaratijagran.com
પિન્ક કલરના લહેંગામાં ભારતી સિંહ સુંદર લાગી રહી છે. પ્લસ સાઈઝ લોકો ભારતીના લુક્સને ટ્રાય કરી શકે છે.
જો તમે પણ પ્લસ સાઈઝ છો અને કપડા પસંદ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય, તો 'લાફ્ટર ક્વિન' પાસેથી ઈન્સ્પિરેશન લો
વ્હાઈટ ડ્રેસ સાથે ભારતી યેલો કલરની જેકેટ કેરી કર્યું છે, તેની ફેશન સેન્સ કમાલની છે.&
પાર્ટીઝના શોખીન લોકો માટે ભારતીસિંહનો આ લુક્સ એકદમ પરફેક્ટ છે
વિન્ટરમાં સ્ટાઈલિશ દેખાવા માટે તમે ભારતી સિંહના આ આઉટફિટને ટ્રાય કરી શકો છો
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન
Explore More