ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન
By Manan Vaya
13, Jan 2023 04:41 PM
gujaratijagran.com
આજકાલના કપલ્સને ડેસ્ટિનેશન વેડિંગનું ઘેલું લાગ્યું છે. ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરવું ખરેખરમાં અઘરું છે. અહીં અમે તમને ડેસ્ટિનેશન વેડિંગ માટેના બેસ્ટ હિલ સ્ટેશન વિશે માહિતી આપીશું.
તમે મુન્નારને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે પસંદ કરી શકો છો. અહીં તમે પહાડોની વચ્ચે અથવા સમુદ્રના કિનારે વેડિંગ વેન્યુ પસંદ કરી શકો છો.
ડેસ્ટિનેશન વેડિંગ માટે તમે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની પણ પસંદગી કરી શકો છો. આ જગ્યા તમારા લગ્નને યાદગાર બનાવી દેશે.
મસૂરીને ક્વિન ઓફ હિલ્સ કહેવામાં આવે છે. લગ્ન કરવા માટે આ ભારતનું વન ઓફ ધ બેસ્ટ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે.
કહેવામાં આવે છે કે મહાબલેશ્વર લગ્નના મંડપને સજાવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.&
શિમલાને ભારતનું સૌથી શાંત અને સુંદર વેડિંગ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. લગ્નને યાદગાર બનાવવા બેસ્ટ ડેસ્ટિનેશન છે.
નૈનિતાલ સૌથી શાનદાર ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. અહીં નદી અને પહાડની વચ્ચે લગ્ન ગોઠવી શકાય છે.
ઋષિકેશ પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે. અહીં તમે ગંગા કિનારે વેડિંગ શૂટ સાથે લગ્ન પણ કરી શકો છો.&
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેસ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરશો, વધુ રસપ્રદ સ્ટોરીઝ માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.
આયશા શર્માએ બ્લેક બ્રામાં આપ્યા બેહદ હોટ પોઝ, જોશો તો નજર નહીં હટે
Explore More