કોઈ પણ ખાતરની દુકાનમાંથી સરસિયાનું ખોળ ખરીદી શકાય છે. તેનાથી છોડનો ગ્રોથ સારો થાય છે.
ખોળને 1-2 દિવસ પાણીમાં પલાળીને રાખો. 2 દિવસ પછી તેને મેશ કરીને સૂકવી દો.
10 મિનિટ પછી 1-2 મગ માટીમાં ખોળને મિક્ષ કરીને છોડમાં નાંખી દો.
એક રીતે છાણ બેસ્ટ જૈવિક ખાતર છે. તેનાથી છોડનો ગ્રોથ બેસ્ટ થાય છે.
છાણને સારી રીતે સૂકવીને 1-2 કપ માટીમાં મિક્ષ કરી લો. આ પછી કૂંડાની માટી થોડીક છૂટી પાડી તેમાં છાણ મિક્ષ કરી દો.
આ પછી તેમાં 1-2 મગ પાણી નાખી દો. આવું દિવસમાં 1-2 વાર કરી શકાય છે.
લિક્વિડ ફર્ટિલાઇઝ તરીકે એનપીકે અથવા સીવીડ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો.
3-4 ચમચી લિક્વિડ ખાતરને 1 લીટર પાણીમાં મિક્ષ કરો.કૂંડાની માટીને થોડીક છૂટી પાડી તેમાં આ ફર્ટિલાઇઝર છાંટવું.