નખ ઘસવાના આ છે સૌથી સારા ફાયદા, જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય


By Jivan Kapuriya22, Jul 2023 07:02 PMgujaratijagran.com

સમસ્યાઓ દૂર થશે

આપણા પરિવારના સભ્યો કે વડીલો આપણને નખ ઘસવાનું કહે છે, તેનાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે.

શું ફાયદા છે

લોકો તમને સલાહ આપે છે કે નખ ઘસવાથી આપણને કેવા ફાયદા થાય છે. ચાલો જાણીએ.

સફેદ વાળ

આવી વસ્તુ કરવાથી તમે પાતળા વાળ આથવા સફેદ વાળ સાથે સંઘર્ષ કરવાની પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.

વાળ ખરવા

તમારે દરરોજ નખ ઘસવા જોઈએ. આવું કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

માથા પર વાળ

જો તામરા માથા પર વાળ નથી ઉગી રહ્યા અને ઘણા બધા વાળ ખરી ગયા છે, તો આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે.

લોહીનું પરિભ્રમણ

નખ ઘસવાથી શરીરમાંથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેના કારણે ચહેરા પર ચમક આવે છે.

ત્વચાની સમસ્યા

જો તમે રોજ તમારા નખને ઘસો છો, તો તમે ત્વચાને લગતી ગણી બીમારીઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

5 થી 10 મિનિટ

જો તમે દરરોજ આ પદ્ધતિઓનો અમલ કરો છો, તો આમ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટાલ પડવી

આ એવી પ્રેક્ટિસ છે જેને કરવાથી ટાલ દૂર થાય છે અને માથી પર ફરી વાળઉગી શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી પગ ધોવાના ફાયદા