જાણો કયાં આવેલા છે વિશ્વના 5 સૌથી ઉંડા તળાવો


By Bhavesh Chaudhary22, Jul 2024 06:46 PMgujaratijagran.com

તળાવ

તળાવ લોકોના હૃદયમાં અનોખું સ્થાન ધરાવે છે. લોકો તળાવના કિનારે ફરવાનું પસંદ કરતા હોય છે. તો ચાલો જાણીએ વિશ્વના સૌથી ઉંડા 5 તળાવો વિશે.

બૈકલ તળાવ

રશિયાના સાઈબિરીયામાં આવેલું બૈકલ તળાવ તેની ઉંડાઈ માટે જ નહી પરંતુ તેની સાથે વિશ્વના સૌથી મોટા મીઠા પાણીના તળાવ તરીકે જાણીતું છે.

તાંગાનિકા તળાવ

તાંઝાનિયા, ઝામ્બિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને બુરૂન્ડી આ ચાર દેશની સરહદ પર આવેલું તાંગાનિકા તળાવ વિશ્વનું બીજી સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે.

કેસ્પિયન તળાવ

કેસ્પિયન સમુદ્ર વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. જે અઝરબૈજાન, રશિયા, કાઝાકિસ્તાન અને ઈરાનની સરહદે આવેલું છે.

વિદિમા તળાવ

આ તળાવનું નામ 1783 એન્ટોનિયો ડી વિદિમા ના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિદિમા તળાવ એક મોટી ગ્લેશિયર પીગળવાથી નિર્માણ થયું છે.

વોસ્ટોક તળાવ

વોસ્ટોક તળાવ એ લગભગ 2.5 કિલોમીટર બરફની નીચે દટાયેલું એક અનોખું પેટા-ગ્લેશિયલ તળાવ છે.

વાંચતા રહો

દેશ-વિદેશની આવી મહત્તવની તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Plane information: વિમાન વિશે A ટુ Z વિગતો જાણાવા માટે અહીં ક્લિક કરો